મસ્તાની મરાઠા સામ્રાજ્યના પેશવા બાજીરાવ પહેલાના બીજી પત્ની હતા.[૧] કહેવામાં આવે છે કે તેઓ કલા, સાહિત્ય અને યુદ્ધમાં કુશળ હતા.[૨]

મસ્તાની
Porträtt av Mastani.
જન્મબુંદેલખંડ Edit this on Wikidata
મૃત્યુPabal Edit this on Wikidata
જીવન સાથીBaji Rao I Edit this on Wikidata
બાળકોShamsher Bahadur I Edit this on Wikidata
માતા-પિતા
  • Chhatrasal Edit this on Wikidata

જીવન ફેરફાર કરો

૧૮મી સદી પૂર્વે મધ્યકાળમાં મરાઠા ઇતિહાસમાં મસ્તાનીનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે. તેણી બુંદેલખંડના મહારાજા છત્રસાલ અને તેની અફ્ઘાન રખાત રુહાનીબાઇની દીકરી હતા.[૩] ગુજરાતના ગીતોમાં તેણીને 'નૃત્યાંગના' અને 'કાંચની'નું નામથી સંબોધિત કરાયું છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "How Bajirao and Mastani became a byword for doomed romance".
  2. Tribure India accessed ૩ માર્ચ ૨૦૦૮
  3. Sen, Sailendra (૨૦૧૩). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 187–188. ISBN 978-9-38060-734-4.