મહુવા, સુરત જિલ્લો

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

મહુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના મહુવા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

મહુવા
નગર
મહુવા is located in ગુજરાત
મહુવા
મહુવા
ગુજરાતમાં મહુવાનું સ્થાન
મહુવા is located in India
મહુવા
મહુવા
મહુવા (India)
અક્ષાંશ-રેખાંશ: 21°01′N 73°09′E / 21.02°N 73.15°E / 21.02; 73.15
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરત
ઊંચાઇ
૨૩ m (૭૫ ft)
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

મહુવાથી સૌથી નજીકનું રેલ્વે મથક બારડોલી તેમ જ સૌથી નજીકનું હવાઇ મથક સુરત ખાતે આવેલું છે.