મીન રાશી

રાશી ચક્રની બારમી રાશી

મીન રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની છેલ્લી અને બારમી રાશી ગણાય છે.

મીન રાશી દર્શાવતો જહાંગીરના સમયનો સોનાનો સિક્કો.
રાશી મીન
ચિન્હ મત્સ્ય
અક્ષર દ, ચ, ઝ, થ
તત્વ જળ
સ્વામિ ગ્રહ ગુરુ
રંગ આછો પીળો
અંક ૧૧-૨-૫
પ્રકાર પરવર્તનશીલ