રમેશ તેંડુલકર , એક જાણીતા મરાઠી નવલકથાકાર છે.[૧][૨] તેઓ પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરના પિતા હતા, જેઓ વર્ષ ૧૯૯૯માં મૃત્યુ પામ્યા હતા. [૩]

કારકિર્દી ફેરફાર કરો

તેંડુલકર ૬૦ના દાયકામાં કિર્તી કોલેજ, પ્રભાદેવી ખાતે પ્રોફેસર હતા. તેમણે ઘણાં કવિતાનાં પુસ્તકો લખ્યાં હતાં.[૪]

મૃત્યુ ફેરફાર કરો

રમેશ તેંડુલકરનું મૃત્યુ ૬૯ વર્ષની ઉંમરમાં ૧૯ મે ૧૯૯૯ના રોજ હૃદયરોગના હુમલાને કારણે થયું હતું. [૫][૬]

સાહિત્યિક કારકિર્દી ફેરફાર કરો

તેંડુલકરના ઘણા સંગ્રહો પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેની અંશતઃ યાદી નીચે મુજબ છે :-[૭]

  • બાલકવીંચી કવિતા : ત્રણ સંદર્ભ : Bālakavīncī Kavitā : Tīna Sandarbha
  • માનસ - લહરી : Mānas - Laharī
  • પ્રાજક્ત : Prājakt
  • મરાઠી રોમેન્ટિક કાવ્યપ્રતિભા : Marāṭhī Rōmaņţik Kāvyapratibhā

સંદર્ભો ફેરફાર કરો