રાયગડ જિલ્લો

મહારાષ્ટ્ર નો એક જિલ્લો

રાયગડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. રાયગડ આ જિલ્લાનું મુખ્ય મથક છે. રાયગડ જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

રાયગડ જિલ્લાના તાલુકાઓ ફેરફાર કરો