રી ભોઇ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનો એક જિલ્લો છે. રી ભોઇ જિલ્લાનું મુખ્યાલય નોન્ગપોહમાં છે.

રી ભોઇ જિલ્લો
મેઘાલયનો જિલ્લો
મેઘાલયમાં રી ભોઇ જિલ્લાનું સ્થાન
મેઘાલયમાં રી ભોઇ જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યમેઘાલય
સ્થાપના૪ જૂન ૧૯૯૨
મુખ્યમથકનોન્ગપોહ
સરકાર
 • વિધાન સભા બેઠકો
વિસ્તાર
 • કુલ૨,૩૭૮ km2 (૯૧૮ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨,૫૮,૮૪૦
 • ગીચતા૧૧૦/km2 (૨૮૦/sq mi)
વસ્તી વિષયક
 • સાક્ષરતા૭૭.૨૨%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
મુખ્ય ધોરીમાર્ગોNH-40
વેબસાઇટribhoi.gov.in

આ જિલ્લાની સ્થાપના ૪ જૂન ૧૯૯૨ના રોજ પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાંથી અમુક ભાગ છુટો પાડી કરવામાં આવી હતી. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨૩૭૮ ચોરસ કિલોમીટર જેટલું છે અને ઇ.સ. ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે આ જિલ્લાની વસ્તી ૨,૫૮,૮૪૦ જેટલી છે.