રેશમ માર્ગ

મધ્યકાલીનયુગમાં ભારતને વિશ્વ સાથે જોડવા બનાવેલ માર્ગ

રેશમ માર્ગ (અંગ્રેજી: Silk Road) એ વર્ષો પૂર્વે ચીન દેશના હાન શાસકોએ રેશમનો વેપાર કરવા માટે બનાવડાવ્યો હતો. આ માર્ગ દ્વારા ભારત તથા રોમ સાથે તેમજ જગતના અન્ય દેશો સાથે ચીનનો સંપર્ક સ્થાપિત થયો હતો.

રેશમ માર્ગ