લવ યુ... મિ. કલાકાર

હિંદી ભાષામાં પ્રદર્શિત એક ચલચિત્ર

લવ યુ... મિ. કલાકાર! એ ૨૦૧૧ની બૉલિવૂડ ફિલ્મ છે. ફિલ્મનાં નિર્દેશક એસ. મનસ્વી છે, જેમની આ પ્રથમ ફિલ્મ છે, તેઓ પૂર્વે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇસ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયામાં હતાં. આ પ્રથમ ફિલ્મ છે જેમાં તુષાર કપૂર અને અમૃતા રાવ એક સાથે કામ કરે છે.[૧]. ફિલ્મની રજૂઆત ૧૩મી મે, ૨૦૧૧ના રોજ થઇ.

લવ યુ... મિ. કલાકાર!
ચિત્ર:Love-u-mr-kalakaar.jpg
Theatrical release poster
દિગ્દર્શકએસ. મનસ્વી
પટકથા લેખકએસ. મનસ્વી
કથાએસ. મનસ્વી
નિર્માતાકમલ કુમાર બરજાત્યા
રાજકુમાર બરજાત્યા
અજિતકુમાર બરજાત્યા
કલાકારોતુષાર કપૂર
અમૃતા રાવ
છબીકલાસૌરભ વિશ્વકર્મા
સંપાદનનવનીતા સેન દત્તા
સંગીતસંદેશ શાંડિલ્ય
વિતરણરાજશ્રી પ્રોડક્શન
રજૂઆત તારીખ
મે ૧૩, ૨૦૧૧
દેશભારત
ભાષાહિન્દી

કલાકારો ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-05-23 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-17.


બાહ્ય કડીઓ ફેરફાર કરો