વાલોડ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

વાલોડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના તાપી જિલ્લાના વાલોડ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે, જે વાલ્મિકિ નદીના કિનારે વસેલું છે.

વાલોડ
—  નગર  —
વાલોડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°02′57″N 73°15′37″E / 21.049117°N 73.260319°E / 21.049117; 73.260319
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
તાલુકો વાલોડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વાલોડ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલા બારડોલીથી ૧૫ કિમી તેમ જ બાજીપુરાથી ૪ કિમી અંતરે દક્ષિણ દિશામાં આવેલું છે. અહીંથી વાપીથી શામળાજી જતો રાજ્ય ધોરી માર્ગ નં. ૫ એ પસાર થાય છે. આ ઉપરાંત જિલ્લાના મુખ્ચ મથક વ્યારા સાથે પણ વાલોડ રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ સંસ્થાનું પ્રથમ મથક વાલોડ ખાતે શરૂ થયું હતું.[૧]

જાણીતા વ્યક્તિઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "વાલોડ તાલુકા પંચાયત". મૂળ માંથી 2016-03-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૬.