ચારણ ફેરફાર કરો

પાનું જ્ઞાતિવિષયક છે, તેથી ભાંગફોડિયા પ્રવૃત્તિ થવાની શક્યતાઓથી ઘેરાયેલું છે. પાનામાં માત્ર એક જ સંદર્ભ છે અને બાકી બધું લખાણ સંદર્ભ વગરનું છે. દંતકથા, ધાર્મિક ગ્રંથો, રિવાજો અને મિથકોને ઈતિહાસ તરીકે ટંકાયા છે; જે પધ્ધતિસરના અભ્યાસથી જોજનો દૂર છે અને લખાણ તટસ્થતાથી લખાયું નથી. અંગ્રેજી શબ્દોનો રીતસર ઉપયોગ થયો છે અને મશીન ભાષાંતર અનહદ પ્રમાણમાં છે. પાનાંની ગુણવત્તા ખૂબ જ નીચી છે તેથી રદ કરવા અથવા અંગ્રેજીમાં થી જ સસંદર્ભ ભાષાંતર કરવા માટે વિનંતી. હાલનું પાનું વિકિપીડિયાનાં ધોરણો પ્રમાણે ઉતરતું છે. Harshil169 (ચર્ચા) ૧૧:૨૮, ૧૦ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

પાનાનું ચર્ચા પૃષ્ઠ જોઈ લેવું; જેમાં મુખ્ય રચનાકારે સહમતિ દર્શાવી છે. —Harshil169 (ચર્ચા) ૧૨:૨૧, ૧૦ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]