વિલુપ્પુરમ જિલ્લો

ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો

વિલુપ્પુરમ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. વિલુપ્પુરમ જિલ્લાનું મુખ્ય મથક વિલુપ્પુરમ શહેર ખાતે આવેલું છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો