સંજુ વાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
== પ્રારંભિક જીવન ==
સંજુ વાળાનો જન્મ [[જુલાઇ ૧૧|૧૧ જુલાઈ]], ૧૯૬૦ના રોજ [[બાઢડા (તા. સાવરકુંડલા)|બાઢડા]] ([[સાવરકુંડલા]]) ગામ, [[અમરેલી]] જિલ્લો, ગુજરાત ખાતે નારણભાઈ અને રાણીમાના ઘરે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ બાઢડા પ્રાથમિક શાળામાંથી ૧૯૭૬ના વર્ષમાં પૂર્ણ કર્યું હતું. તેમણે ધો.-૧૦ ૧૯૭૭ના વર્ષમાં અને ધો-૧૨ ૧૯૭૯ના વર્ષમાં જે. વી મોદી હાઈસ્કુલ, સાવરકુંડલા ખાતેથી પૂર્ણ કર્યું હતું. તેઓ કોલેજ શિક્ષણ માત્ર પ્રથમ વર્ષ પૂરતું અભ્યાસ કરી શક્યા હતા અને ત્યારબાદ તેમણે કોલેજ છોડી હતી.<ref name=":0">{{Cite book|title=Gujarati Sahityakar Kosh|last=Shukla|first=Kirit|publisher=Gujarati Sahitya Akadami|year=૨૦૧૩|isbn=9789383317028|location=Gandhinagar|pages=439}}</ref>
 
== કારકિર્દી ==
સંજુ વાળા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ૧૯૭૯ના વર્ષમાં જોડાયા હતા અને હજુ પણ કામ કરે છે. તેમણે [[ગુજરાતી સાહિત્ય પરિષદ]]<nowiki/>માં કાર્યકારી સમિતિના એક સભ્ય તરીકે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી સેવા આપી છે. તેઓ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત વલી ગુજરાતી ગઝલકેન્દ્ર અકાદમીની કાર્યકારી સમિતિના પણ સભ્ય હતા.