સાર્ક શિખર પરિષદની યાદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Rescuing 13 sources and tagging 1 as dead.) #IABot (v2.0.8
{{કામ ચાલુ}} હટાવ્યો
ટેગ્સ: Reverted ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{કામ ચાલુ}}
અહીં '''[[સાર્ક]]''' (દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન) અથવા (સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજીયોનલ કો‌ઓપરેશન) ([[અંગ્રેજી]]: The South Asian Association for Regional Cooperation (SAARC)) ની શિખર પરિષદની યાદી આપવામાં આવેલી છે. આમ તો સાર્કના નિયમાનૂસાર સભ્ય દેશોના પ્રતિનિધિઓએ વર્ષમાં એક વખત મળવાનું હોય છે પણ સામાન્ય રીતે આ શિખર પરિષદ સરેરાશ દર ૧૮ મહિને યોજવામાં આવે છે.