૨૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૮૮૫ – ઈંગ્લેન્ડના બ્લેકપૂલ ખાતે વિશ્વનો પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક ટ્રામવે શરૂ કરવામાં આવ્યો.
  • ૧૯૫૭ – કિશ્તીમ હોનારત: અત્યાર સુધીનો ત્રીજો સૌથી ખરાબ પરમાણુ અકસ્માત થયો.
  • ૧૯૫૯ – આરતી સાહા ઇંગ્લીશ ચેનલ પસાર કરનારા પ્રથમ એશિયન મહિલા બન્યા.
  • ૧૯૭૧ – ઓમાન આરબ લીગમાં જોડાયું.
  • ૨૦૧૬ – ઉરી હુમલાના અગિયાર દિવસ પછી ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં શંકાસ્પદ આતંકવાદીઓ સામે "સર્જિકલ સ્ટ્રાઇક" કરી.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો