સાણંદ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

સાણંદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. સાણંદ ગુજરાતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગના વ્યવસાય માટે જાણીતું છે.[૧][૨]

સાણંદ
—  નગર  —
સાણંદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°59′24″N 72°22′48″E / 22.989941°N 72.379883°E / 22.989941; 72.379883
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ જિલ્લો
તાલુકો સાણંદ
વસ્તી ૪૧,૫૩૦ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઇતિહાસ ફેરફાર કરો

 
બ્રિટિશ શાસન સમયે અમદાવાદ જિલ્લામાં સાણંદ, ૧૮૭૭

સાણંદ પર વાઘેલા વંશના રાજપૂતોનું શાસન રહ્યું હતું. તેમના દ્વારા બંધાવાયેલ મહેલ હજી પણ અસ્તિત્વમાં છે.

ભૂગોળ ફેરફાર કરો

સાણંદ 22°59′N 72°23′E / 22.98°N 72.38°E / 22.98; 72.38 પર સ્થિત છે.[૩] તેની સરેરાશ ઉંચાઇ 38 metres (125 ft) છે.

વસતી ફેરફાર કરો

૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે,[૪] સાણંદની વસતી ૪૧,૫૩૦ વ્યક્તિઓની હતી. સરેરાશ સાક્ષરતા દર ૭૨% હતો.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Peugeot catapults Sanand into big league of auto hubs". Business Standard. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  2. "Peugeot makes a $933m comeback in India". The Financial Times. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૧. મૂળ માંથી 2012-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-01.
  3. Falling Rain Genomics, Inc – Sanand. Fallingrain.com. Retrieved on 2012-07-11.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.