સામુદાયિક વિકાસ ખંડ ( અંગ્રેજી: Community development block) ( હિંદી: सामुदायिक विकास खंड}}) એ ભારત દેશના ગ્રામ્ય વિસ્તારના સરળ વહિવટ તથા વિકાસના હેતુથી નક્કી કરવામાં આવેલો ચોક્કસ વિસ્તાર છે. આ વિસ્તારનો વહિવટ ખંડ વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવે છે. સામુદાયિક વિકાસ ખંડના વિસ્તારમાં કેટલીક પંચાયતો, કે જે ગ્રામ્ય કક્ષાનું સ્થાનિક વહિવટી તંત્ર ચલાવે છે તેનો સમાવેશ કરવામાં આવે છે.

History ફેરફાર કરો

The community development programme was launched on a pilot basis in 1952 to provide for a substantial increase in the country’s agricultural programme, and for improvements in systems of communication, in rural health and hygiene, and in rural education. The community development programme was rapidly implemented. In 1956, by the end of the first five year plan period, there were 248 blocks, covering around a fifth of the population in the country. By the end the second five year plan period, there were 3,000 blocks covering 70 per cent of the rural population. By 1964, the entire country was covered.[૧]

References ફેરફાર કરો

  1. "The Failure of the Community Development Programme in India". મેળવેલ 2010-04-06.