સીમા મોહિલે (જન્મ ૨૫ મે ૧૯૬૫)[૧] ગુજરાત, ભારતના રાજકારણી છે. તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. તે અકોટા મતવિસ્તારમાંથી ૧૪મી ગુજરાત વિધાનસભાના સભ્ય હતા.[૨]

સીમા મોહિલે
ગુજરાત વિધાનસભા સભ્ય
પદ પર
૨૦૧૭ – ૨૦૨૨
બેઠકઅકોટા
અંગત વિગતો
જન્મ૨૫ મે ૧૯૬૫
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી

તેઓ વડોદરાના ડેપ્યુટી મેયર હતા.[૩] તેઓ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અકોટા મતવિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર રણજીત શરદચંદ્ર ચવ્હાણને ૫૭૧૩૯ મતોની સરસાઇથી હરાવીને ચૂંટાયા હતા.[૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Seema Mohile". One India. મૂળ માંથી 2022-11-08 પર સંગ્રહિત. મેળવેલ 2023-08-14.
  2. "અકોટા MLA સીમા મોહિલેએ કરી જન્મદિવસની ઉજવણી, પણ કામદારો માટે કર્યું આ કામ". ETV Bharat News. મેળવેલ 2022-11-08.
  3. "ડે.મેયર રહી ચૂકેલાં 3 અગ્રણી વિધાનસભાના ચૂંટણી જંગમાં". Divya Bhaskar. 2017.
  4. "ગુજરાત ચૂંટણી 2022 / ગુજરાતની અકોટા બેઠક પર મુસ્લિમોનું વર્ચસ્વ, છતાં વાગે છે ભાજપનો ડંકો". 2022-10-29. મેળવેલ 2022-11-08.