હાલોલ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

હાલોલ મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના મહત્વના હાલોલ તાલુકાનું શહેર અને તાલુકા મથક છે. પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ તેમ જ વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન ધરાવતું પૌરાણિક નગર ચાંપાનેર અહીંથી ૫ કિમી દૂર આવેલ છે.

હાલોલ
—  નગર  —
હાલોલનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°30′N 73°28′E / 22.5°N 73.47°E / 22.5; 73.47
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પંચમહાલ
વસ્તી

• ગીચતા

૬૪,૨૬૫[૧] (૨૦૧૧)

• 4,590/km2 (11,888/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

14 square kilometres (5.4 sq mi)

• 499 metres (1,637 ft)

કોડ
  • • ફોન કોડ • +૨૬૭૬
    વાહન • GJ-17

ભૂગોળ ફેરફાર કરો

હાલોલ 22°30′0″ N (22.5), 73°28′0″ E (73.46667) પર સ્થિત છે. અહીં ૧૯૩૮માં બંધાયેલું તળાવ આવેલું છે, જે હાલોલને પીવાનું પાણી પુરું પાડે છે. હાલોલ બોડેલી, વડોદરા અને ગોધરાથી ૪૦ કિમીના અંતરે મધ્યમાં આવેલું છે.

વસતી ફેરફાર કરો

૨૦૧૧ની વસતી ગણતરી મુજબ હાલોલની વસતી ૬૪,૨૬૫ છે.[૧]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Halol Population Census 2011". મેળવેલ ૩ મે ૨૦૧૬.