અજિતનાથ

દ્વિતિય જૈન તીર્થંકર

અજિતનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના બીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ ૧૬,૫૮૪,૯૮૦ વર્ષ પહેલાં થઇ ગયા હતા. તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.

अजितनाथ.jpg
વર્ણસોનેરી Edit this on Wikidata
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
સહોદરSagara Edit this on Wikidata
કુળઇક્ષ્વાકુ વંશ Edit this on Wikidata

જન્મ - મહા સુદ ૮

ચ્યવન - વિજય - ૩૧ સાગર

વર્ણ - પીળો

માતા - વિજયારાણી

પિતા - જિતશત્રુ રાજા

દીક્ષા - પોષ સુદ ૯

છદ્મસ્થકાળ - ૧૨ વર્ષ

ઊંચાઈ - ૪૫૦ ધનુષ્ય

પ્રથમ ભિક્ષા દાતા - બ્રહ્મ દત્ત

પ્રથમ શિષ્ય - સિંહસેન

પ્રથમ શિષ્યા - ફલ્ગુ

ગૃહસ્થ પર્યાય - ૭૧ લાખ પૂર્વ

કુલ આયુ - ૩૨ લાખ પૂર્વ

નિર્વાણ - ચૈત્ર સુદ ૫

નિર્વાણ સ્થળ -સમેત્ત શિખર

નિશાન (લાંછન) - હાથી

જાણીતા મંદિરોફેરફાર કરો

સંદર્ભોફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો