અતિવિષ (અથવા અતિવિખ) એક પ્રકારની સપુષ્પ વનસ્પતિ છે. તે મુખ્યત્વે હિમાલય અને તેના નિકટ ડુંગરાળ પ્રદેશોમાં થાય છે. આ છોડનાં મૂળિયાંને અતિવિષની કળી અથવા વખમો તરીકે ઓળખાય છે, અને તેનો ઉપયોગ ભારતીય આયુર્વેદશાસ્ત્રમાં આવે છે.

આ પણ જુઓ ફેરફાર કરો