અનીની ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ઉપરી દિબાંગ ઘાટી જિલ્લામાં આવેલું નગર છે. અનીનીમાં ઉપરી દિબાંગ ઘાટી જિલ્લાનું મુખ્યાલય છે.