અમદાવાદના લોકોની યાદી
અમદાવાદમાં સંખ્યાબંધ પ્રતિષ્ઠિત નાગરિકો છે જેઓને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં કરવામાં આવ્યા છે
ભારત રત્ન ફેરફાર કરો
- સરદાર વલ્લભભાઇ પટેલ - ૧૯૯૧માં મરણોત્તર એનાયત
- ગુલઝારીલાલ નંદા - ૧૯૯૭માં મરણોત્તર એનાયત
પદ્મવિભૂષણ ફેરફાર કરો
- ડો. વિક્રમ સારાભાઇ - ૧૯૬૬માં પદ્મ ભૂષણ, ૧૯૭૨માં પદ્મવિભૂષણ મરણોત્તર એનાયત
પદ્મભૂષણ ફેરફાર કરો
- એલા ભટ્ટ - ૧૯૮૫માં પદ્મશ્રી, ૧૯૮૬માં પદ્મભૂષણ
- જ્યોર્જ જોસેફ - ૧૯૯૯માં
- મલ્લિકા સારાભાઈ - ૨૦૧૦માં
પદ્મશ્રી ફેરફાર કરો
- બાલકૃષ્ણ દોશી - ૧૯૭૬માં
- Geet Sethi - ૧૯૮૬માં
- હકુ શાહ - ૧૯૮૯માં
- જસુ પટેલ - ૧૯૬૦માં
- કે. કા. શાસ્ત્રી - ૧૯૭૬માં
- કુમુદિની લાખિયા - ૧૯૮૭માં
- પ્રમોદ કાલે - ૧૯૮૪માં
- સત્ય પ્રકાશ - ૧૯૮૨માં
- કાર્તિકેય સારાભાઈ - ૨૦૧૨માં
- રવિ ચૌહાણ - ૨૦૧૫માં