અરીઠા એક સંદિગ્ધ શબ્દ છે જેના નીચે પ્રમાણે વિવિધ અર્થ થાય છે.

  • અરીઠાં - ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક વૃક્ષ છે જે લગભગ દરેક જગ્યા પર જોવા મળે છે.
  • અરીઠા - ગુજરાતના વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલું એક ગામ
  • અરીઠા - ગુજરાતના પંચમહાલ જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલું એક ગામ