આર્જેન્ટીનાનો રાષ્ટ્રધ્વજ
આર્જેન્ટીનાનો રાષ્ટ્રધ્વજ બ્લુ, સફેદ અને બ્લુ એમ ત્રણ આડા પટ્ટાઓ અને વચ્ચે મે માસનો પીળો, ચમકતો સૂર્ય ધરાવે છે.
પ્રમાણમાપ | ૯:૧૪ |
---|---|
અપનાવ્યો | ફેબ્રુઆરી ૨૭, ૧૮૧૨ |
રચના | બ્લુ, સફેદ અને બ્લુ એમ ત્રણ આડા પટ્ટાઓ અને વચ્ચે મે માસનો પીળો, ચમકતો સૂર્ય. |
રચનાકાર | મેન્યુઅલ બેલગ્રાનો |
ધ્વજ ભાવના
ફેરફાર કરોપ્રચલીત માન્યતાનૂસાર આ ધ્વજના રંગો આકાશ, વાદળ અને સૂર્યને દર્શાવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |