આહવા તાલુકો

ગુજરાતના ડાંગ જિલ્લાનો તાલુકો

આહવા તાલુકો ડાંગ જિલ્લાનો તાલુકો છે. આહવા આ તાલુકાનું મુખ્ય મથક છે.

આહવા તાલુકો
તાલુકો
નકશો
Map
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોડાંગ
મુખ્યમથકઆહવા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ગુજરાત રાજ્યના એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર સાપુતારા આ તાલુકામાં આવેલું છે.

આહવા તાલુકામાં આવેલાં ગામો

ફેરફાર કરો

ડાંગ જિલ્લાના મુખ્ય ગામો તરીકે, આહવા, સાપુતારા (ગિરીમથક), શામગહાન જેવા ગામો આવેલા છે.

આહવા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


બાહ્ય કડીઓ

ફેરફાર કરો