ઇન્દ્રજીત

રાવણનો પુત્ર

ઇન્દ્રજીત (અર્થ: ઇન્દ્ર પર વિજય મેળવનાર) રાવણનો પુત્ર હતો. તે મેઘનાદના નામે પણ જાણીતો હતો. ઇન્દ્રજીતની પત્નિનું નામ સુલોચના હતું. રામાયણના યુદ્ધમાં લક્ષ્મણના હાથે તેનું મૃત્યુ થયું હતું.

ઇન્દ્રજીત
મેઘનાદનો વિજય, રાજા રવિ વર્માનું ચિત્ર
અન્ય નામોમેઘનાદ, શક્રજીત, વાસવજીત, વરિદંડ
વ્યક્તિગત માહિતી
જીવનસાથીસુલોચના
માતા-પિતા
સહોદર
  • ઇન્દ્રજીત
  • અતિકાયા
  • અક્ષયકુમાર
  • નારંતક
  • દેવંતક
  • ત્રિશિરા
  • પ્રહસ્થ