ઇબન બતૂતા એક અરબ યાત્રી, વિદ્વાન તથા લેખક હતા.[૧] ઉત્તર આફ્રીકાના મોરોક્કોના પ્રસિદ્ધ શહેર તાંજિઅરમાં ૧૪ રજબ, ૭૦૩ હિ. (૨૫ ફેબ્રુઆરી, ૧૩૦૪)ના રોજ તેમનો જન્મ થયો. તેમનું પુરું નામ મહમદ બિન અબ્દુલ્લાહ ઇબન બતૂતા હતું. ઇબન બતૂતા મુસલમાન યાત્રીઓમાં સૌથી મહાન હતા. અનુમાનતઃ તેમને ૭૫,૦૦૦ માઇલની યાત્રાઓ કરી હતી.

ઇબન બતૂતા
જન્મ૨૪ ફેબ્રુઆરી ૧૩૦૪ Edit this on Wikidata
ટેંજિયર (Marinid dynasty) Edit this on Wikidata
મૃત્યુc. ૧૩૬૮  Edit this on Wikidata
Fez (Marinid dynasty) Edit this on Wikidata
વ્યવસાયઅન્વેષક, લેખક Edit this on Wikidata

યાત્રાઓ ફેરફાર કરો

૧૩૨૫-૩૨ ફેરફાર કરો

 
 
તાંજિઅર
 
ત્લેમસેન
 
બેજાઇઆ
 
ટ્યુનિસ
 
ફેસ
 
મિલિયાના
 
અલ્જીરેસ
 
અન્નાબા
 
સોઉસે
 
ગાબેસ
 
ટ્રિપોલી
 
સફાક્સ
 
એલેક્ઝાન્ડ્રિયા
 
કૈરો
 
દમાસ્કસ
 
જેરૂસલેમ
 
બેથલેહામ
 
મદિના
 
નજફ
 
બગદાદ
 
ટાઇગ્રિસ
 
બસરા
 
ઝાગ્રોસ પર્વતો
 
શિરાઝ
 
તાબ્રિઝ
 
મોસુલ
 
સિઝ્રે
 
મારદિન
 
જેદ્દાહ
 
યમન
 
રાબિગ
 
ઝાબિદ
 
તાઇઝ
 
સાન્ના
 
એડન
 
ઝેઇલા
 
મોગાદિશુ
 
મોમ્બાસા
 
ઝાંઝિબાર
 
ડફાર
 
અલ-હસા
 
કાતિફ
 
ઓમાન
 
લટાકિયા
 
કિલ્વા
ઇબન બતુતાનો પ્રવાસ ૧૩૨૫–૧૩૩૨ (ઉત્તર આફિક્રા, ઇરાક, પર્શિયા, અારબ વિસ્તાર, સોમાલિયા, સ્વાહિલી તટપ્રદેશ)

૧૩૩૨–૪૭ ફેરફાર કરો

ઇબન બતુતાનો પ્રવાસ ૧૩૩૨-૧૩૪૬ (કાળો સમુદ્ર, મધ્ય એશિયા, ભારત, દક્ષિણ પૂર્વ એશિયા અને ચીન)


૧૩૪૯-૫૪ ફેરફાર કરો

 
 
તાન્જિરસ
 
ત્લેસમસેન
 
ટ્યુનિસ
 
ફેસ
 
અલ્જીરસ
 
તેનેસ
 
એલેક્ઝાન્ડ્રિયા
 
કૈરો
 
સિજીલ્માસા
 
તગાઝા
 
ઓલાતા
 
ટિમબ્કટુ
 
ગાઓ
 
ઇ-ન-અઝાઉના
 
તાકેડ્ડા
 
કેગલિઆરી
 
મારાક્કેસ
 
જિબ્રાલ્ટર
 
ગ્રેનેડા
 
માલાગા
ઇબન બતુતાનો પ્રવાસ ૧૩૪૯-૧૩૫૪ (ઉત્તર આફ્રિકા, સ્પેન અને પશ્ચિમ આફ્રિકા)

બાહ્ય કડી ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Nehru, Jawaharlal (૧૯૮૯). Glimpses of World History. Oxford University Press. પૃષ્ઠ 752. ISBN 0-19-561323-6. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)