ઇરફાન હબીબ
ભારતીય ઈતિહાસકાર, લેખક
ઇરફાન હબીબ માર્કસવાદી ઇતિહાસ વલણ ધરાવતા પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસના એક ભારતીય ઇતિહાસકાર છે. તેઓ હિંદુ અને ઇસ્લામી કટ્ટરપંથીતા વિરુદ્ધ પોતાના મજબૂત વિચાર માટે જાણીતા છે.[૧] તેઓ અગ્રેરિયન સિસ્ટેમ ઓફ મોગલ ઇંડિયા, ૧૫૫૬-૧૭૦૭ના[૨] લેખક છે.
ઇરફાન હબીબ | |
---|---|
![]() | |
જન્મ | ૧૨ ઓગસ્ટ ૧૯૩૧ ![]() વડોદરા ![]() |
અભ્યાસ સંસ્થા |
જીવનફેરફાર કરો
તેમના પિતાજી મહમદ હબીબ એક પ્રખ્યાત ઇતિહાસકાર હતા. તેઓ એક નાસ્તિક છે અને તેઓ અલીગઢ શહેરમાં વસે છે.
સન્માનફેરફાર કરો
૨૦૦૫માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
સંદર્ભફેરફાર કરો
- ↑ Historian: Prof Irfan Habib outlookindia.com. Magazine | 23 April 2007. Retrieved 15 January 2013
- ↑ The agrarian system of Mughal India, 1556-1707 - Irfan Habib
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |