ઉચ્છંગરાય નવલશંકર ઢેબર

ભારતીય રાજકારણી

ઉચ્છંગરાય નવલશંકર ઢેબર (૧૯૦૫[૧]-૧૯૭૭) એ ભારતના એક સ્વતંત્રતાસેનાની હતા. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી બનેલા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી[૨] તરીકે ૧૯૪૮ થી ૧૯૫૪ દરમ્યાન પદભાર સંભાળ્યો હતો. ૧૯૫૫થી ૧૯૫૯ સુધી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા. ૧૯૬૨માં તેઓ લોકસભામાં રાજકોટ બેઠક પરથી ચૂંટાયા હતા.[૧]

ઉચ્છંગરાય નવલશંકર ઢેબર
સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી
પદ પર
Assumed office
૧૯૪૮
સૌરાષ્ટ્ર વિધાનસભા
પદ પર
Assumed office
૧૯૪૮
અંગત વિગતો
જન્મ (1905-09-21) 21 September 1905 (ઉંમર 118)
મૃત્યુમાર્ચ ૧૧, ૧૯૭૭
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષકોંગ્રેસ
નિવાસસ્થાનરાજકોટ
વ્યવસાયરાજકારણી

સન્માન ફેરફાર કરો

રાજકોટ શહેરમાં એમની યાદમાં એક રસ્તાનું નામકરણ કરવામાં આવેલું છે. રાજકોટ હવાઈમથકનું નામ પણ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. ૧૯૭૩માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Members profile". Loksabha. 21 September 1905. મૂળ માંથી 12 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 24 February 2016.
  2. "Gandhi school to woo tourists with exhibits, lounge and 3D video facility". The Indian Express (અંગ્રેજીમાં). ૧૦ મે ૨૦૧૭. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો