મુખ્ય મેનુ ખોલો
ઉત્તરાખંડી ફુત્કીના ઈંડાઓ

ઉત્તરાખંડી ફુત્કી (અંગ્રેજી: Western Crowned Warbler), (Phylloscopus occipitalis) એ મધ્ય એશિયામાં પ્રજોપ્તિ કરતું પક્ષી છે. તે શિયાળામાં પશ્ચિમ ઘાટનાં જંગલો તરફ ઋતુપ્રવાસ કરે છે.

તે બાકોરાંઓમાં માળો બાંધે છે અને સામાન્ય રીતે ચાર ઈંડા મુકે છે.

સંદર્ભોફેરફાર કરો