મુખ્ય મેનુ ખોલો

એન્ડોરા (સત્તાવાર રીતે પ્રિન્સિપાલિટી ઓફ એન્ડોરા) એ સ્પેન અને ફ્રાન્સ વચ્ચે આવેલો યુરોપનો દેશ છે. આ દેશમાં આશરે ૮૪,૦૦૦ લોકો વસે છે. દેશનું પાટનગર એન્ડોરા લા વેલા છે. એન્ડોરા પર સ્પેનિશ બિશપ અને ફ્રેન્ચ પ્રમુખ શાસન કરે છે જ્યારે એન્ડોરાની સરકાર સંસદીય લોકશાહી છે.

પ્રિન્સિપાલિટી ઓફ એન્ડોરા
Principat d'Andorra
Flag of એન્ડોરા
ધ્વજ
રાજચિહ્ન of એન્ડોરા
રાજચિહ્ન
સૂત્ર: Virtus Unita Fortior
સંગઠિત સદાચાર મહાન છે
રાષ્ટ્રગીત: El Gran Carlemany
એલ ગ્રાન ચાર્લેમાની
 એન્ડોરા નું સ્થાન  (લીલા ચકરડાનાં કેન્દ્રમાં) in યુરોપ  (ઘેરા રાખોડી)  –  [Legend]
 એન્ડોરા નું સ્થાન  (લીલા ચકરડાનાં કેન્દ્રમાં)

in યુરોપ  (ઘેરા રાખોડી)  –  [Legend]

રાજધાની
અને સૌથી મોટું શહેર
એન્ડોરા લા વેલા
42°30′N 1°31′E / 42.500°N 1.517°E / 42.500; 1.517Coordinates: 42°30′N 1°31′E / 42.500°N 1.517°E / 42.500; 1.517
અધિકૃત ભાષાઓકેટાલાનa
 ભાષાઓ
વંશીય જૂથો(૨૦૧૨.[૧])૪૯% એન્ડોર્રાન
૨૪.૬% સ્પેનિશ
૧૪.૩% પોર્ચુગિઝ
૩.૯% ફ્રેન્ચ
૮.૨% અન્ય
લોકોની ઓળખએન્ડોર્રાન
સરકારએકસદનિય સંસદ અર્ધ-ચૂંટિત દ્વૈધશાસન
• સહ-રાજવીઓ
જોઆન એનરિક વિવેસ સિસિલિયા
ફ્રાન્કોઇસ હોલાન્ડ
• પ્રતિનિધિ
જોસેપ મારિયા માઉરી
જીન-પિઅર હ્યુગેસ
• વડાપ્રધાન
એન્ટોની માર્ટી
સંસદસામાન્ય સભા (જનરલ કાઉન્સિલ)
સ્વાયત્ત
• એરેગન પાસેથી
૧૨૭૮
• ફ્રેન્ચ રજવાડા પાસેથી
૧૮૧૪
વિસ્તાર
• કુલ
467.63 km2 (180.55 sq mi) (૧૭૯મો)
• પાણી (%)
૦.૨૬ (૧૨૧.૪ હે.)b
વસ્તી
• ૨૦૧૪ અંદાજીત
૮૫૪૭૦
• વસ્તી ગીચતા
[convert: invalid number] (૭૧મો)
GDP (સામાન્ય)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૪.૫૧૦ બિલિયન[૨] (૧૫૫મો)
• વ્યક્તિ દીઠ
$૫૩,૩૮૩[૩] (૯મો)
ગીની (2003)27.21c
low
માનવ વિકાસ દર (HDI) (2014)Increase 0.845[૪]
very high · 34th
ચલણયુરોd (EUR)
સમય વિસ્તારમધ્ય યુરોપિય સમય (CET) (UTC+૧)
• ઉનાળુ (DST)
મધ્ય યુરોપિય ગ્રિષ્મ સમય (CEST) (UTC+૨)
વાહન ચાલનજમણે
ટેલિફોન કોડ+૩૭૬
ઇન્ટરનેટ સંજ્ઞા.ade
  1. Constitution of Andorra, Article 2.1. Spanish, French, and Portuguese are also widely spoken and understood. (See Languages of Andorra.)
  2. (French) Girard P & Gomez P (2009), Lacs des Pyrénées: Andorre. "Andorra en xifres 2007: Situació geogràfica, Departament d'Estadística, Govern d'Andorra" (PDF). Retrieved ૨૬ ઓગસ્ટ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
  3. "Informe sobre l'estat de la pobresa i la desigualtat al Principal d'Andorra (2003)" (PDF). Estadistica.ad. Retrieved ૨૫ નવેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
  4. Before 1999, the French franc and Spanish peseta; the coins and notes of both currencies, however, remained legal tender until 2002. Small amounts of Andorran diners (divided into 100 centim) were minted after 1982.
  5. Also .cat, shared with Catalan-speaking territories.

પ્રવાસનને કારણે એન્ડોરા તવંગર દેશ છે. દર વર્ષે આશરે ૧ કરોડ લોકો આ દેશની મુલાકાત લે છે.[૫] સત્તાવાર ભાષા કેટેલાન છે, તેમ છતાં સ્પેનિશ, પોર્ટુગીઝ અને ફ્રેન્ચ ભાષાઓ પણ ચલણમાં છે. એન્ડોરા યુરોપિયન યુનિનયનું સદસ્ય નથી. ચલણ તરીકે યુરોપનો યુરોનો ઉપયોગ થાય છે.

ઇતિહાસફેરફાર કરો

એવું કહેવાય છે કે ચાર્લ્સ ધ ગ્રેટે એન્ડોરાના લોકોને મૂર લોકોની સામેની લડાઇ લડવા બદલ તેમને તેમનો દેશ આપ્યો હતો.

૧૦૯૫ પહેલાં એન્ડોરાને કોઇ લશ્કરી સંરક્ષણ હતું નહી. લોર્ડ ઓફ કાબોટ અને યુરગેલના બિશપે એન્ડોરા પર ભેગા મળીને શાસન કરવાનો નિર્ણય લીધો. ૧૬૦૭ માં ફ્રાન્સના હેનરી પાંચમા એ નક્કી કર્યું કે યુરગેલના બિશપ અને ફ્રાન્સના ઉપરી ભેગા મળીને એન્ડારા પર શાસન કરશે.

પ્રથમ વિશ્વયુદ્ધમાં એન્ડોરાએ જર્મની સામે લડાઇ જાહેર કરી હતી પણ તેઓએ ક્યારેય કોઇ યુદ્ધમાં ભાગ લીધો નહી. ૧૯૫૭ સુધી એન્ડોરા જર્મની વિરુદ્ધ રહ્યું કારણ કે એન્ડોરાનો સમાવેશ વર્સેલીની સંધિમાં નહોતું.

એન્ડોરાને કોઇ સૈન્ય નથી.[૬] ફ્રાન્સ અને સ્પેન એન્ડોરાનું રક્ષણ કરે છે. એન્ડોરામાં ૨૯૫ સંખ્યા ધરાવતું પોલીસ દળ છે.

ભૂગોળફેરફાર કરો

 
એન્ડોરાનો નકશો

એન્ડોરા પાયરેનિસ પર્વત માળામાં આવેલું છે. સૌથી ઉંચો પર્વત કોમા પેડ્રોસા છે.

શહેરોફેરફાર કરો

એન્ડોરાના સૌથી મોટા શહેરો નીચે પ્રમાણે છે:

ક્રમ નામ વસ્તી
એન્ડોરા લા વેલા ૧૯,૩૧૯
એસ્કાલ્ડેસ-એન્ગોર્ડાની ૧૪,૩૯૫
એન્કેપ ૮,૪૭૦
સેન્ટ જુલિઆ ડી લોરિઆ ૭,૫૧૮
લા માસ્સાના ૪,૯૮૭
સાન્તા કોલોમા ૨,૯૩૭
ઓર્ડિનો ૨,૭૮૦
અલ પાસ ડી લા કાસા ૨,૬૧૩
કાનિલ્લો ૨,૦૨૫
૧૦ અર્નિસાલ ૧,૫૫૫

ધર્મફેરફાર કરો

એન્ડોરાની મોટાભાગની વસ્તી (૯૦%) રોમન કેથોલિક છે.[૬]

શિક્ષણફેરફાર કરો

૬ થી ૧૬થી વર્ષના બાળકો માટે પૂર્ણ સમયનું શિક્ષણ ફરજિયાત છે. માધ્યમિક સ્તર સુધીનું શિક્ષણ સરકાર દ્વારા પૂરુ પાડવામાં આવે છે.

યુનિવર્સિટી ઓફ એન્ડોરા (UdA) એ દેશની જાહેર યુનિવર્સિટી છે. આ દેશની એક માત્ર યુનિવર્સિટી છે.

સંદર્ભફેરફાર કરો

  1. "CIA World Factbook entry: Andorra". Cia.gov. Retrieved ૨૬ ઓગસ્ટ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
  2. "Andorra 2008, Departament d'estadística d'Andorra". Estadistica.ad. Retrieved ૨૬ ઓગસ્ટ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)
  3. [૧][મૃત કડી]
  4. "HUMAN DEVELOPMENT REPORT 2015 – Statistical annex" (PDF). United Nations. ૨૦૧૫. Retrieved ૧૪ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |year= (મદદ)
  5. Estadistica.ad, Departament d'Estadística, Govern d'Andorra.
  6. ૬.૦ ૬.૧ "CIA – The World Fact Book – Andorra".