ઐવો જે ઐઊ નામથી પણ ઓળખાય છે, પેસિફિક દેશ નૌરુનો એક જિલ્લો છે. આ જિલ્લો ઐવો સંસદીય ક્ષેત્ર અંતર્ગત આવેલો છે. ઐવોના જિલ્લાધ્યક્ષ જેરીટ્ટ મોરપાક છે.

ઐવો
જિલ્લો
ઓડી-એન-ઐવો હોટેલ
ઓડી-એન-ઐવો હોટેલ
નાઉરુ દેશમાં ઐવો જિલ્લો
નાઉરુ દેશમાં ઐવો જિલ્લો
Coordinates: 0°31′48″S 166°54′42″E / 0.53000°S 166.91167°E / -0.53000; 166.91167
દેશનૌરુ
સંસદીયક્ષેત્રઐવો
વિસ્તાર
 • કુલ૧.૧ km (૦.૪ sq mi)
ઉંચાઇ૨૬ m (૮૫ ft)
વસ્તી (૨૦૧૮)
 • કુલ૧,૩૦૦
સમય વિસ્તારUTC+૧૨
ટેલિફોન કોડ+૬૭૪

ભૂગોળફેરફાર કરો

ઐવો જિલ્લો, નૌરુ ટાપુના પશ્ચિમમાં સ્થિત છે, તે ૧.૧ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવે છે અને તેની વસ્તી ૧,૩૦૦ છે. તેને કેટલીક વાર નાૌરુની બિનસત્તાવાર રાજધાની પણ કહેવામાં આવે છે.[૧][૨]

સંદર્ભફેરફાર કરો