મુખ્ય મેનુ ખોલો

ઉડિયા ભાષા (જે ઓરિયા તરીકે પણ ઓળખાય છે) એ ઇન્ડો-યુરોપિયન કુળની શાખાની ઇન્ડો-આર્યન ભાષા છે. જે મુખ્યત્વે ભારતનાં ઓરિસ્સા રાજ્યમાં બોલાય છે. આ ભાષા ભારતની અધિકૃત ભાષાઓમાં પણ સમાવિષ્ટ છે.

બાહ્ય કડીઓફેરફાર કરો