ઓદાલગુરિ જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઓદાલગુરિ જિલ્લાનું મુખ્ય મથક ઓદાલગુરિ શહેરમાં આવેલું છે.

આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૮૫૨.૧૬ ચોરસ કિલોમીટર જેટલું છે અને વસ્તીગણતરી ૨૦૦૧ પ્રમાણે આ જિલ્લાની કુલ વસ્તી ૭,૫૬,૬૭૧ જેલી છે. આ જિલ્લાની રચના ચૌદમી જૂન, ૨૦૦૪ના રોજ દરાંગ જિલ્લામાંથી અમુક ભાગ છુટો કરી કરવામાં આવી હતી. આ જિલ્લામાં હિંદુ, મુસ્લિમ તથા ખ્રિસ્તી સમુદાયના લોકો વસવાટ કરે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો