કચ્છ લિગ્નાઇટ તાપ વિદ્યુત મથક GSECLનું એક માત્ર લિગ્નાઇટ કોલસા આધારિત તાપ વિદ્યુત મથક છે.

કચ્છ તાપ વિદ્યુત મથક
નકશો
દેશભારત
સ્થાનપાનધ્રો, કચ્છ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°39′45″N 68°47′02″E / 23.6625°N 68.7839°E / 23.6625; 68.7839Coordinates: 23°39′45″N 68°47′02″E / 23.6625°N 68.7839°E / 23.6625; 68.7839
સ્થિતિસક્રિય
પ્રકલ્પ શરૂઆત૧૯૯૦
સંચાલકોગુજરાત સ્ટેટ ઇલેકટ્રિસીટી કોર્પોરેશન (GSECL)
થર્મલ પાવર સ્ટેશન
મુખ્ય બળતણલિગ્નાઇટ આધારિત
પાવર ઉત્પાદન
Units operational
ક્ષમતા૨૯૦.૦૦ મેગાવોટ

સ્ત્રોત: http://gsecl.in/

વિદ્યુત મથક ફેરફાર કરો

કચ્છ લિગ્નાઇટ તાપ વિદ્યુત મથક ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આ મથક લખપત તાલુકાના પાનધ્રો નજીક આવેલું છે. આ મથકની નજીકમાં ગુજરાત રાજ્યના ખનિજ નિગમ દ્વારા સંચાલિત લિગ્નાઇટની ખાણો આવેલી છે અને મથક તેમાંથી જ લિગ્નાઇટ મેળવે છે. હાલમાં ત્યાં ચાર મથકો સક્રિય છે.[૧]

એકમ-૪ CFBC બોઈલર ધરાવે છે, જે GSECLમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યું હતું.

સ્થાપિત ક્ષમતા ફેરફાર કરો

તબક્કો એકમ સંખ્યા સ્થાપિત ક્ષમતા (મેગાવોટ) કાર્યરત તારીખ સ્થિતિ
તબક્કો-૧  ૭૦ માર્ચ ૧૯૯૦ સક્રિય
તબક્કો-૧ ૭૦ માર્ચ ૧૯૯૧ સક્રિય
તબક્કો-૧ ૭૫ માર્ચ ૧૯૯૭ સક્રિય
તબક્કો-૨ ૭૫ ડિસેમ્બર ૨૦૦૯ સક્રિય

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Kutch Thermal Power Station". Gujarat State Electricity Corporation Limited. મૂળ માંથી 2010-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2017-01-05.