કડાણા તાલુકો
ગુજરાતના મહીસાગર જિલ્લાનો તાલુકો
કડાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાનો તાલુકો છે. કડાણા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં ૧૩૨ જેટલાં ગામોનો સમાવેશ થાય છે.[૧]
કડાણા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહીસાગર |
મુખ્ય મથક | કડાણા |
વિસ્તાર | |
• કુલ | ૪૦,૨૫૫ km2 (૧૫૫૪૩ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૨૯૫૪૫ |
• ગીચતા | ૩.૨/km2 (૮.૩/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૫૧ |
• સાક્ષરતા | ૬૮.૧૭% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
કડાણા તાલુકાની વસતી ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ૧,૨૯,૫૪૫ છે.[૨][૩] તાલુકાનો કુલ વિસ્તાર ૪૦,૨૫૫ ચો. કિમી. છે.[૨]
કડાણા તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kadana Taluka - PanchMahal". મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૬.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "About Mahisagar". મહીસાગર જિલ્લા કલેક્ટર - કચેરી. મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૬.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Kadana Taluka Population, Religion, Caste Panchmahal district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૭.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |