કપરાડા તાલુકો

ગુજરાતના વલસાડ જિલ્લાનો તાલુકો

કપરાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કપરાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

કપરાડા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
વસ્તી ૨,૫૮,૮૮૮[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૯૩ /
સાક્ષરતા ૫૨.૩૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ભૂગોળ ફેરફાર કરો

આ તાલુકામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ જંગલોથી ભરપૂર છે. વાપીથી શામળાજી જતો નેેશનલ હાઈવે માર્ગ નં.૫૬-અ તેમ જ પારડી નાસિક જતો નેેશનલ હાઈવે 848 તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં આખા ભારત દેશમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકા ખાતે નોંધાયેલ છે.[૨]

કપરાડા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

કપરાડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Kaprada Taluka Population, Religion, Caste Valsad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૭.
  2. https://valsaddp.gujarat.gov.in/valsad/taluka/kaparada/index.htm

બાહ્ય કડીઓ ફેરફાર કરો