કવાંટ તાલુકો

ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાનો તાલુકો

કવાંટ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો છે. કવાંટ આ તાલુકાનું મુખ્ય મથક છે.

કવાંટ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોછોટાઉદેપુર
મુખ્ય મથકકવાંટ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૧૦૦૦૨
 • લિંગ પ્રમાણ
૯૮૮
 • સાક્ષરતા
૪૫.૯૬
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

કવાંટ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

કવાંટ તાલુકામાં ૧૩૩ ગામો આવેલા છે.[૨]

કવાંટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Kavant Taluka Population, Religion, Caste Vadodara district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ મે ૨૦૧૭.
  2. "કવાટં તાલકાની ગ્રામ પંચાયતોના સમાવિષ્ટ ગામોની યાદી" (pdf). મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો