કાંટની ફુત્કી
પક્ષીઓની એક જાત
કાંટની ફુત્કી (અંગ્રેજી: Jungle Prinia, Jungle Wren-Warbler), (Prinia sylvatica) એ નાનું, ચકલીની કદનું, પક્ષી છે. આ પક્ષીનું રહેઠાણ અને પ્રજોપ્તિ ભારતીય ઉપખંડ અને શ્રીલંકામાં છે. સામાન્ય રીતે તે સુકા ઘાસીયા મેદાનો, ખુલ્લા વન, ઝાંખરાં અને ક્યારેક બગીચાઓમાં જોવા મળે છે.
કાંટની ફુત્કી | |
---|---|
હૈદરાબાદમાં. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Cisticolidae |
Genus: | 'Prinia ' |
Species: | ''P. sylvatica'' |
દ્વિનામી નામ | |
Prinia sylvatica Jerdon, 1840
|
વર્ણન
ફેરફાર કરોઆ 15 cm (6 in) લંબાઈ ધરાવતા પક્ષીને ટૂંકી ગોળાકાર પાંખો અને લાંબી પૂંછડી તેમ જ મજબૂત પગ અને ટૂંકી કાળી ચાંચ હોય છે. પુખ્ત પક્ષી આગળથી રાખોડી-કથ્થાઈ પીંછા અને બેઠકના ભાગે કથ્થાઈ રંગ ધરાવે છે. નીચેનો ભાગ સફેદાઈયુક્ત પીળાશ પડતો હોય છે. પ્રજોપ્તિ કાળમાં નરને મોં અને ચાંચ ઘેરી કાળી હોય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ BirdLife International (2012). "Prinia sylvatica". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- Warblers of Europe, Asia and North Africa by Baker, ISBN 0-7136-3971-7
- Birds of India by Grimmett, Inskipp and Inskipp, ISBN 0-691-04910-6
ચિત્ર ગેલેરી
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |