કાર્ડિફ સિટી ફૂટબૉલ ક્લબ

કાર્ડિફ સિટી ફૂટબૉલ ક્લબ, એક પ્રખ્યાત વેલ્શ ફૂટબોલ ક્લબ છે, આ કાર્ડિફ, વેલ્સ સ્થિત છે. આ ક્લબ કાર્ડિફ સિટી સ્ટેડિયમ, કાર્ડિફ આધારિત છે,[૨] તેઓ ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપમાં રમે છે.

કાર્ડિફ સિટી
પૂરું નામકાર્ડિફ સિટી ફૂટબૉલ ક્લબ
ઉપનામબ્લ્યુ બર્ડઝ
સ્થાપના૧૮૯૯[૧]
મેદાનકાર્ડિફ સિટી સ્ટેડિયમ[૨],
કાર્ડિફ
(ક્ષમતા: ૩૩,૦૦૦)
માલિકવિન્સેન્ટ ટેન
પ્રમુખમેહ્મેત દલમાન
વ્યવસ્થાપકજેક પ્રેવેત્ત
લીગફૂટબોલ લીગ ચેમ્પિયનશિપ
વેબસાઇટક્લબના આધિકારિક પાનું
ઘરેલુ રંગ
દૂરસ્થ રંગ

સંદર્ભફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-06-22 પર સંગ્રહિત. મેળવેલ 2014-12-05.
  2. ૨.૦ ૨.૧ "Cardiff's grounds for optimism". BBC Sport. 6 August 2009. મેળવેલ 14 January 2010.

બાહ્ય કડીઓફેરફાર કરો