કાલિન્દી કુંજ, દિલ્હી
કાલિન્દી કુંજ (અંગ્રેજી: Kalindi Kunj) ભારત દેશની રાજધાનીના શહેર દિલ્હી ખાતે આવેલ એક જાહેર બગીચો છે, જે યમુના નદીના કિનારા પર બાંધવામાં આવેલ ઓખલા બેરેજ નજીક સ્થિત છે.[૧]
કાલિન્દી કુંજ | |
---|---|
Delhi Rides - main gate | |
સ્થાન | દિલ્હી |
અક્ષાંશ-રેખાંશ | 28°32′45″N 77°18′31″E / 28.54583°N 77.30861°E |
દિલ્હી રાઇડ્સ નામનો એક એમ્યુઝમેન્ટ પાર્ક જેમાં એક વોટર પાર્કનો પણ સમાવેશ છે, આ બગીચા સાથે જોડાયેલ છે.
ચિત્ર-દર્શન
ફેરફાર કરોદિલ્હી રાઇડ્સ:
-
મુખ્ય પ્રવેશદ્વાર
-
બમ્પર કાર રાઇડ
-
વોટર પાર્ક
દિલ્હી આઈ:
-
દિલ્હી આઇ ફેરિસ વ્હીલ
-
સહેલાણી માટે પેસેન્જર કેબિન
-
પેસેન્જર કેબિન
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Kalindi Kunj". india9.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- કાલિન્દી કુંજ ઉદ્યાન - વિકિમેપિયા પર
- દિલ્હી રાઇડ્સ