કીટલી
કીટલી ચા અથવા કોફી જેવાં ગરમ પ્રવાહી વ્યંજનો પીરસવા માટેના ઉપયોગમાં લેવાતું વાસણ છે. આ કીટલી પિત્તળ, સ્ટેનલેસ સ્ટીલ કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓમાંથી તેમ જ કાચ કે ચીનાઇ માટીમાંથી બનાવવામાં આવે છે. એમાં ગરમ પ્રવાહી ભરવા માટે ઉપરના ભાગમાં પહોળા મોઢાવાળું ઢાંકણ, દુર સુધી લઇ જવામાં સરળ પડે તે માટે હાથો તેમ જ પીરસતી વખતે સરળ પડે તે માટે સાંકડું નાળચું રાખવામાં આવેલું હોય છે.
આ પણ જુઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |