કીમ નદી

ગુજરાતની એક નદી

કીમ નદી ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ સાતપુડાના ડુંગરોમાં આવેલ ઝરણાવાડી ગામ પાસેથી નીકળીને ખંભાતના અખાતને મળે છે. આ નદીની લંબાઈ ૧૦૭ કિમી છે અને સ્ત્રાવ વિસ્તાર ૧,૨૮૬ ચો.કિમી છે.[૧]

કીમ
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનભારત
નદીનું મુખ 
 • સ્થાન
ખંભાતનો અખાત, અરબી સમુદ્ર
લંબાઇ૧૦૭ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનખંભાતનો અખાત, અરબી સમુદ્ર

કીમ નદી નર્મદા અને તાપી નદીઓની વચ્ચે વહે છે. ટોકરી નદી અને ઘંટા નદી તેની મુખ્‍ય શાખા નદીઓ છે.

કીમ નદી કાંઠે આવેલ ગામો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "કીમ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૨.