કુતિયાણા તાલુકો

ગુજરાતના પોરબંદર જિલ્લાનો તાલુકો

કુતિયાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કુતિયાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.

કુતિયાણા તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
મુખ્ય મથક કુતિયાણા
વસ્તી ૮૬,૨૨૧[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૫ /
સાક્ષરતા ૭૧.૭૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

કુતિયાણા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

કુતિયાણા તાલુકામાં ૪૬ ગ્રામપંચાયતો સહીત કુલ ૪૭ ગામ અને એક નગર, કુતિયાણા આવેલ છે.[૨]

કુતિયાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Villages and Towns in Kutiyana Taluka of Porbandar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. તા.પં.કુતિયાણા, ગામોની યાદી[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ ફેરફાર કરો