કૂવો

પાણી મેળવવા જમીન ખોદીને કરેલું બાંધકામ

કૂવો અથવા કૂઈ અથવા કૂપ જમીન ખોદીને બનાવવામાં એક માળખું છે, જે જમીનના તળમાં રહેલા પાણીને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવે છે. તે ખોદકામ અથવા શારકામ દ્વારા બનાવવામાં આવે છે. મોટા કદના કૂવાઓમાંથી ડોલ કે ઘડા જેવા અન્ય વાસણ દ્વારા હાથ વડે ખેંચીને પાણી કાઢવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ માટેના પંપ પણ લગાવી શકાય છે, જે હાથ દ્વારા અથવા વિદ્યુત-ઊર્જા વડે ચલાવી શકાય છે.

જુનાગઢના ઉપરકોટમાં આવેલો ઐતિહાસિક નવઘણ કૂવો
ચેન્નાઈ ખાતે એક કૂવો

કૂવાનો અન્ય ઉપયોગફેરફાર કરો

વિશ્વમાં કેટલાક સ્થાનો પર ખનીજ તેલ અને કુદરતી વાયુના કૂવાઓ પણ આવેલા છે. તેમાં જમીન ખોદકામ કામ પૂર્ણ કરીને અનેક લાખ ઘનમીટર કુદરતી વાયુ અને ખનિજ તેલનું દિવસ દીઠ ઉત્પાદન કરવામાં આવે છે.[૧]

પણ જુઓફેરફાર કરો

સંદર્ભોફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-25.

બાહ્ય કડીઓફેરફાર કરો