કોસ્ટા રિકા મધ્ય અમેરિકામાં આવેલો એક દેશ છે.સ્પેનિશ ભાષામા તેનો અર્થ 'રીચ કોસ્ટ ' થાય છે. તેની ઉત્તરમાં નિકારાગુઆ,ઉતર-પુર્વમા એટલાન્ટિક મહાસાગર,દક્ષિણ-પુર્વમાં પનામા અને દક્ષિણમા પ્રશાંત મહાસાગર આવેલા છે.તેનો કુલ ભુવિસ્તાર ૫૧,૬૦૦ ચોરસ કિ.મી જેટલો છે જ્યારે રાજધાની સાન હોઝે છે.કોસ્ટા રિકા બંધારણીય રીતે પ્રમુખશાહી દેશ છે.દેશની સતાવાર રાજભાષા સ્પેનિશ છે અને અંગ્રેજીનો પણ વ્યાપક ઉપયોગ થાય છે.બહુ થોડા દેશોમાંનો આ એક દેશ છે જ્યા દેશ પાસે પોતાની સેના નથી.કોસ્ટા રિકા ૧૮૨૧માં સ્પેનના આધિપત્યમાંથી સ્વતંત્ર દેશ બન્યો હતો.દેશના અર્થતંત્રમા ખેતી,દવા ઉદ્યોગ અને પર્યાવરણને આધારીત પ્રવાસન ઉદ્યોગ મુખ્ય છે. વિષુવ્રુતથી નજીક હોવાને કારણે તેની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે. કેથોલિક( ખ્રિસ્તી) સંપ્રદાય દેશનો સત્તાવાર રાજ્યધર્મ છે.કોસ્ટા રિકાનો માનવવિકાસ આંક મધ્ય અને દક્ષિણ અમેરિકાના અન્ય દેશની સરખામણીમા ઘણો ઊંચો છે.[૧૦]

કોસ્ટા રિકાનું ગણરાજ્ય

República de Costa Rica  (Spanish)
કોસ્ટા રિકાનો ધ્વજ
ધ્વજ
કોસ્ટા રિકા નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: "Himno Nacional de Costa Rica" (Script error: The function "name_from_code" does not exist.)
"National Anthem of Costa Rica"
Location of કોસ્ટા રિકા
રાજધાનીસાન હોઝે
9°56′N 84°5′W / 9.933°N 84.083°W / 9.933; -84.083
સૌથી મોટું શહેરસાન હોઝે
અધિકૃત ભાષાઓ સ્પેનિશ
માન્ય પ્રાદેશિક ભાષાઓ
વંશીય જૂથો
(2011[૨])
ધર્મ
(2021)[૩][૪]
લોકોની ઓળખ
સરકારUnitary presidential constitutional republic
• President
Carlos Alvarado
Epsy Campbell Barr
Marvin Rodríguez
સંસદLegislative Assembly
Independence declared
• from Spain
15 September 1821
1 July 1823
14 November 1838
• Recognized by Spain
10 May 1850
• Constitution
7 November 1949[૨]
વિસ્તાર
• કુલ
51,100 km2 (19,700 sq mi) (126th)
• જળ (%)
1.05 (as of 2015)[૫]
વસ્તી
• 2020 અંદાજીત
5,094,118[૬] (123rd)
• ગીચતા
220/sq mi (84.9/km2) (107th)
GDP (PPP)2020 અંદાજીત
• કુલ
$95.791 billion[૭]
• Per capita
$18,651[૭]
GDP (nominal)2020 અંદાજીત
• કુલ
$65.179 billion[૭]
• Per capita
$12,690[૭]
જીની (2020)negative increase 49.7[૮]
high
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.810[૯]
very high · 62nd
ચલણCosta Rican colón (CRC)
સમય વિસ્તારUTC−6 (CST)
વાહન દિશાright
ટેલિફોન કોડ+506
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).cr
.co.cr

સંદર્ભો:

  1. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; livepopulation.comનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  2. ૨.૦ ૨.૧ Central Intelligence Agency (2011). "Costa Rica". The World Factbook. Langley, Virginia: Central Intelligence Agency. મેળવેલ 4 October 2011.
  3. Murillo, Alvaro (7 July 2021). "Encuesta CIEP-UCR evidencia a una Costa Rica estatista y menos religiosa". Semanario Universidad. મેળવેલ 8 July 2021.
  4. "International Religious Freedom Report for 2017". www.state.gov. 2018. મેળવેલ 29 December 2018.
  5. "Surface water and surface water change". Organisation for Economic Co-operation and Development (OECD). મેળવેલ 2020-10-11.
  6. "Costa Rica Population Growth Rate 1950-2021". www.macrotrends.net.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ "Costa Rica". International Monetary Fund. October 2019. મેળવેલ 15 October 2019.
  8. "Income inequality". data.oecd.org. OECD. મેળવેલ 25 July 2021.
  9. "Human Development Report 2019" (અંગ્રેજીમાં). United Nations Development Programme. 10 December 2019. મૂળ (PDF) માંથી 23 May 2020 પર સંગ્રહિત. મેળવેલ 10 December 2019.
  10. "2019 Human Development Index Ranking | Human Development Reports". web.archive.org. 2020-05-23. મૂળમાંથી અહીં સંગ્રહિત 2020-05-23. મેળવેલ 2021-08-14.CS1 maint: bot: original URL status unknown (link)