કૌરવ

મહાભારત મુજબ ધૃરાષ્ટ્ર અને ગાંધારીના ૧૦૦ પુત્રો

કૌરવો (સંસ્કૃત: कौरव) એ એક સંસ્કૃત શબ્દ છે, જે કુરુ રાજાના વંશજો માટે વપરાય છે, મહાભારતમાં ધૃતરાષ્ટ્રના સંતાનો માટે આ શબ્દ વપરાયો છે. કુરુ એક મહાન રાજા હતા જે મહાભારતના મોટાભાગના પાત્રોના આદિપુરુષ છે. દુર્યોધન, દુઃશાસન, વિકર્ણ, યુયુત્સુ વગેરે સો ભાઈઓ અને દુશલા નામે બહેન કૌરવો તરીકે ઓળખાયા.

સો કૌરવોમાંથી અમુકના જ નામો મહાભારતમાં મળે છે. તેમના નામો અન્યત્ર જગ્યાઓથી આ પ્રમાણે મળ્યા છે[૧][૨]

 1. દુર્યોધન
 2. યુયુત્સુ
 3. દુઃશાસન
 4. જલસંઘ
 5. સામ
 6. સુદુશીલ
 7. ભીમબલ
 8. સુબાહુ
 9. સહિષ્ણુ
 10. ચિત્રકુંડલ
 11. દુરધાર
 12. દુર્મુખ
 13. બિંદુ
 14. કૃપ
 15. ચિત્ર
 16. દુર્મડ
 17. દુશચાર
 18. સત્વ
 19. ચિત્રક્ષા
 20. ઉરનાનભી
 21. ચિત્રબાહુ
 22. સુલોચન
 23. સુશભ
 24. ચિત્રવર્મા
 25. અસાસેન
 26. મહાબાહુ
 27. સમદુખ
 28. મોચન
 29. સુમામી
 30. વિબાસુ
 31. વિકાર
 32. ચિત્રશરસન
 33. પ્રમાહ
 34. સોમવર
 35. માન
 36. સત્યસંધ
 37. વિવસ
 38. વિકર્ણ
 39. ઉપચિત્ર
 40. ચિત્રકુંતલ
 41. ભીમબાહુ
 42. સુંદ
 43. વાલાકી
 44. ઉપ્યોદ્ધા
 45. બાલવર્ધ
 46. દુર્વિઘ્ન
 47. ભીમકર્મી
 48. ઉપનંદ
 49. અનાસિંધુ
 50. સોમકિર્તી
 51. કુડપાડ
 52. અષ્ટબાહુ
 53. ઘોર
 54. રુદ્રકર્મ
 55. વીરબાહુ
 56. કાનન
 57. કુદાસી
 58. દિર્ઘબાહુ
 59. આાદિત્યકેતુ
 60. પ્રથમ
 61. પ્રયામી
 62. વિર્યનાદ
 63. દીર્ઘતાલ
 64. વિકટબાહુ
 65. દુર્ઘરથ
 66. દુર્મશન
 67. ઉગ્રશ્રવા
 68. ઉગ્ર
 69. અમય
 70. કુબ્ધ્રિ
 71. ભીમરથી
 72. અવતાપ
 73. નંદક
 74. ઉપંદક
 75. ચાલસંધિ
 76. બ્રુહક
 77. સુવાત
 78. નાગદિત
 79. વિંદ
 80. અનુવિંદ
 81. અર્જીવ
 82. બુધક્ષેત્ર
 83. દુર્ધષ્ટા
 84. ઉગ્રહીત
 85. કવચી
 86. કાથકુંડ
 87. અનિકેત
 88. કુંડધારી
 89. દુરોધર
 90. શથસ્તા
 91. શુભકર્મ
 92. સપ્રપ્તા
 93. દુપ્રણિત
 94. બાહુધામી
 95. ધુરંધર
 96. સેનાની
 97. વીર
 98. પ્રમાથી
 99. દુર્ધસંધિ
 100. યુયુત્સુ
 101. દુઃશલા (પુત્રી)
 1. http://www.sacred-texts.com/hin/m01/m01118.htm
 2. Puranic Encyclopedia of Vettom Mani. Mahabharata Aadiparvam – chapter 67 Compiled by T.J.Neriamparampil