કૌસરનાગ તળાવ

ભારતમાં આવેલું તળાવ

કૌસરનાગ અથવા વિષ્ણુપાદ જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં પીર પંજાલ પર્વતશૃંખલામાં ઊંચાઈ પર સ્થિત એક તળાવ છે. આ તળાવ લગભગ ૩ કિ.મી. જેટલું લાબું છે તેમ જ તેની મહત્તમ પહોળાઈ ૧ કિ.મી. જેટલી છે[૧]. આ તળાવ પર પહોંચવાનો માર્ગ અહરબાલ તરીકે ઓળખાતા પ્રખ્યાત ધોધ થઈને જાય છે.

કૌસરનાગ
View of Kausar Nag Lake
ઓગસ્ટમાં કૌસરનાગ તળાવ
કૌસરનાગ is located in Jammu and Kashmir
કૌસરનાગ
કૌસરનાગ
કૌસરનાગ is located in India
કૌસરનાગ
કૌસરનાગ
સ્થાનકુલગામ, કાશ્મીર ખીણ, ભારત
અક્ષાંશ-રેખાંશ33°30′44″N 74°46′08″E / 33.5123°N 74.7688°E / 33.5123; 74.7688
પ્રકારઓલિગોટ્રોફિક તળાવ
મુખ્ય જળઆવકબરફીલાં શિખરોનું પાણી
મુખ્ય નિકાસવિશોકા નદીની સહાયક નદી
મહત્તમ લંબાઈ3 kilometres (1.9 mi)
મહત્તમ પહોળાઈ0.9 kilometres (0.56 mi)
સપાટી ઊંચાઇ3,962.4 metres (13,000 ft)
થીજેલુંનવેમ્બર થી જુલાઈ

સંદર્ભો ફેરફાર કરો

  1. "VAM :: Vertical Amble Mountaineering: Kausar Nag Trek Information". Verticalamble.in. મૂળ માંથી 2014-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-03.