ક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબ

ક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે, આ લન્ડન, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ લોફ્ટસ રોડ સ્ટેડિયમ, લન્ડન આધારિત છે,[૪] તેઓ પ્રીમિયર લીગમાં રમે છે.

ક્વીન્સ પાર્ક રેન્જર્સ
પૂરું નામક્વીન્સ પાર્ક રેન્જર્સ ફૂટબોલ ક્લબ
ઉપનામહૂપ્સ[૧]
સ્થાપના૧૮૮૨[૨]
મેદાનલોફ્ટસ રોડ સ્ટેડિયમ
લન્ડન
(ક્ષમતા: ૧૮,૪૮૯[૩])
માલિકટોની ફર્નાન્ડિઝ (૬૬%)
લક્ષ્મી મિત્તલ (૩૩%)
પ્રમુખટોની ફર્નાન્ડિઝ
વ્યવસ્થાપકહેરી રેદનાપ
લીગપ્રીમિયર લીગ
વેબસાઇટક્લબના આધિકારિક પાનું
ઘરેલુ રંગ
દૂરસ્થ રંગ

સંદર્ભફેરફાર કરો

  1. "Queens Park Rangers Football Club". premierleague.com. Premier League. મૂળ માંથી 27 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 10 December 2012.
  2. www.qpr.co.uk. "Our History – Key dates". Official QPR website. મેળવેલ 10 October 2012.
  3. "Queens Park Rangers". The Football League. મૂળ માંથી 2013-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2014-11-25.
  4. http://www.qpr.co.uk/club/history/potted-history/

બાહ્ય કડીઓફેરફાર કરો