નવુ વર્ષ

ખ્રિસ્તી નવું વર્ષ ૧લી જાન્યુઆરી થી ચાલુ થાય છે. ઈસવી સનનું નવું વર્ષ ઇસુ ખ્રિસ્તના અનુયાયીઓ ઊજવે છે. આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવામા આવે છે.